રમોplay.chess.net
રમત બનાવોArena tournamentsSwiss tournamentsએક સાથે પ્રદર્શનો
કોયડા
કોયડાકોયડાના વિષયોPuzzle DashboardPuzzle StreakPuzzle StormPuzzle Racer
Learn
ચેસ ના મૂળભૂત નિયમોમહાવરોકો ઓર્ડીનેટઅભ્યાસકોચ
Community
ખેલાડીઓTeamsમંચબ્લોગ
Tools
વિષ્લેષણશરુઆતી ચાલોBoard editorરમત દાખલ કરોAdvanced search
સાઇન ઇન કરો

સિમલ્સ એક જ ખેલાડીને એક સાથે અનેક ખેલાડીઓનો સામનો કરે છે.

Simul IRL with Bobby Fischer[1964] 50 પ્રતિસ્પર્ધીઓમાંથી, ફિશર 47 રમતો જીતી, 2 ડ્રો અને 1 હારી.

ખ્યાલ વાસ્તવિક દુનિયાની ઘટનાઓ પરથી લેવામાં આવ્યો છે. વાસ્તવિક જીવનમાં, આમાં સિમુલ હોસ્ટ એક જ ચાલ રમવા માટે ટેબલથી ટેબલ પર ફરતા હોય છે.

જ્યારે સિમુલ શરૂ થાય છે, ત્યારે દરેક ખેલાડી યજમાન સાથે રમત શરૂ કરે છે. જ્યારે બધી રમતો પૂર્ણ થાય ત્યારે સિમુલ સમાપ્ત થાય છે.

સિમલ્સ હંમેશા કેઝ્યુઅલ હોય છે. રિમેચ, ટેકબેક્સ અને સમય ઉમેરવાની સુવિધા અક્ષમ છે.

એક સાથે પ્રદર્શનો

નવા બનાવેલા સિમ્યુલ્સયજમાનખેલાડીઓ
હોસ્ટ કરવા માટે સાઇન અપ કરો અથવા સિમુલમાં જોડાઓ
સમાપ્ત થઈયજમાનખેલાડીઓ